Horrible Experience Ever
ખુબ જ ખરાબ અનુભવ થયો છે, 2769/- ના EMI માં માત્ર 1 દિવસ નો late charge 1156/-
બીજા દિવસ થી રોજના 20 મેસેજ, અને 20 ફોન, ત્રીજા દિવસથી ધમકી અને 5 માં દિવસે ઘરે લોન રિકવરી માટે માણસો મોકલે છે, અગાઉ 5 દિવસ પહેલા હપ્તો ભરપાઈ કરવા પર કોઈ રિવોર્ડ નહીં, અને foreclosed નો ચાર્જ 1000 થી પણ વધારે, 15000 ની લોન 21000 માં પડે છે,








